પાર્ક મેડી વર્લ્ડે રૂ. 1260 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 1 એપ્રિલઃ ‘પાર્ક’ બ્રાન્ડ હેઠળ 13 એનએબીએચ એક્રિડેટેડ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ્સના નેટવર્કનું સંચાલન કરતાં પાર્ક મેડી વર્લ્ડ લિમિટેડ (“કંપની”)એ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ […]