ટાટા કેમિકલ્સ ઈન્ટરનેશનલ PTE. લિમિટેડ નોવાબે PTE.લિમિટેડમાં 25 મિલિયન યુરોમાં 100 ટકા હિસ્સો ખરીદશે
અમદાવાદ, 23 ડિસેમ્બર: ટાટા કેમિકલ્સ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ (TCIPL) એ પ્રીમિયમ ગ્રેડ સોડિયમ બાયકાર્બોનેટના ઉત્પાદક નોવાબે પીટીઇ લિમિટેડ (Novabay) ના 100% ઇક્વિટી શેર ખરીદવા માટે […]
