રિલાયન્સ રિટેલમાં QIA ₹ 8,278 કરોડનું રોકાણ કરશે
મુંબઈ, 25 ઓગસ્ટ: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ(RRVL)માં કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA), પોતાની સંપૂર્ણ-માલિકીની સબસિડિયરી દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડિયરી RRVLમાં ₹ 8,278 કરોડનું રોકાણ કરશે. […]