2027 સુધીમાં રેફ્રિજરેશન- કોલ્ડચેઈન માર્કેટમાં બમણી વૃધ્ધિની અપેક્ષા
ગાંધીનગર: રેફ્રિજરેશન અને કોલ્ડચેઈન ઈન્ડસ્ટ્રીના સોલ્યુશન્સ અંગેના દક્ષિણ એશિયાના સૌથી મોટા પ્રદર્શન અને કોન્ફરન્સ રેફકોલ્ડ ઈન્ડીયાની પાંચમી એડિશનનો ગુરૂવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો […]