માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24364- 24300, રેઝિસ્ટન્સ 24531- 24636

જો નિફ્ટી આગામી સત્રોમાં 24,400-24,300 ઝોનને બચાવવામાં નિષ્ફળ જાય, તો 24,270 (200 DMA) તરફનો ઘટાડો જોવા મળી શકે છે, જોકે, તેને જાળવી રાખવાથી ઇન્ડેક્સ 24,600-24,700ના […]