માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24469- 24328, રેઝિસ્ટન્સ 24744- 24878

નિફ્ટી બંધ ધોરણે મહત્વપૂર્ણ 24,450–24,500 ઝોનને બચાવવામાં સફળ રહ્યો છે. આ ઝોન મહત્વપૂર્ણ રહે છે, કારણ કે બ્રેકડાઉન નિફ્ટીને વધુ નીચે 24,350 તરફ ધકેલી શકે […]