પ્રાઇમરી માર્કેટમાં પણ મંદીના ઓછાયા, મેઇનબોર્ડમાં એકપણ IPO નહિં, SMEમાં પણ સ્પીડ ધીમી પડી
અમદાવાદ, 3 માર્ચઃ સેકન્ડરી માર્કેટમાં શરૂ થયેલાં મંદીના વાવાઝોડાએ પ્રાઇમરી માર્કેટને પણ એટલું જ ધમરોળ્યું છે. ખાસ કરીને મેઇનબોર્ડમાં છેલ્લા બે સપ્તાહથી આઇપીઓનો શૂન્યાવકાશ સર્જાયો […]