MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 21952- 21849, રેઝિસ્ટન્સ 22204- 22352, ઇન્ટ્રા-ડે વોચઃ HFCL
અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ ફરી એકવાર ઓલટાઇમ હાઇમ સપાટી ક્રોસ કરીને 200 પોઇન્ટનું પુલબેક નોંધાવ્યું છે. જે દિવસની ટોચની સપાટીથી નીચી સપાટી ગણાવી શકાય. હાલના […]