સુઝલોન એનર્જીને અદાણી ગ્રીન એનર્જીનો 48.3MGનો ઓર્ડર મળ્યો, શેર 4 ટકા વધ્યો
અમદાવાદ રિન્યુએબલ એનર્જી સર્વિસ પ્રોવાઈડર સુઝલોન ગ્રૂપે અદાણી ગ્રીન એનર્જી પાસેથી 48.3 મેગાવોટ (MW)નો વિન્ડ પાવર પ્રોજેક્ટ વિકસાવવાનો પ્રોજેક્ટ મેળવ્યો છે. સુઝલોન વિન્ડ ટર્બાઇન જનરેટરના […]