સોના-ચાંદી વાયદામાં નરમાઈનો માહોલ  કોટન, રબરમાં સુધારોઃ મેન્થા તેલમાં મામૂલી ઘટાડો એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે 1,66,553 સોદાઓમાં કુલ રૂ.13,555.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 125 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 112 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સનાContinue Reading

ઓલટાઈમ હાઈથી 62 ટકાનો ઘટાડો, લાઈટકોઈન બબલ બસ્ટ ડિજિટલ કરન્સીનો વૈશ્વિક ફુગ્ગો ધીરે ધીરે લોકપ્રિયતાના આસમાને આંબી રહ્યો છએ. પરંતુ કોઇપણ જાતના નિયંત્રણ કે કાયદા- કાનૂનના અભાવે અનેક કૌંભાંડીઓ અવનવી ક્રિપ્ટો લોન્ચ કરી રોકાણકારોને ભરમાવી રહ્યા છે. લોન્ચિંગના 12થી અઢાર માસમાં જ ટોપ-10 ક્રિપ્ટો કરન્સીમાં સ્થાન મેળવ્યા બાદ સોલાના, શિબાContinue Reading

નિફ્ટી માટે 17200 મહત્વની ટેકાની સપાટી સોમવાર માટે 17500 મહત્વની રેઝિસ્ટન્સ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના નગારા વાગી રહ્યા છે. તેના પગલે વૈશ્વિક તેમજ ભારતીય શેરબજારોમાં સળંગ ત્રણ દિવસની બે તરફી તોફાની ચાલ જોવા મળી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 ઇન્ડેક્સ 17300 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવવામાં સફળ રહ્યો છે.Continue Reading