માર્કેટ લેન્સઃ નબળા પરીબળો વચ્ચે નિફ્ટી સહિત મોટાભાગના સેક્ટોરલ્સ નેગેટિવ રહેવાની દહેશત
નિફ્ટીએ 24,500-24,600 તરફની તેજી માટે 24,350થી ઉપર સ્કેલ અને ટકાવી રાખવાની જરૂર છે. ત્યાં સુધી, કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે, તાત્કાલિક સપોર્ટ 24,000-23,950 પર રહેશે; નિષ્ણાતોના મતે, આ ઝોનથી નીચે આવવાથી 23,800 માટેનો દરવાજો ખુલી શકે છે. Stocks to Watch: BajajFinance, Schaeffler, Indegene, RPGLife, Syngene, HEG, MotilalOswalFina, ForceMotors, NavinFluorine, Larsen,Continue Reading







