TCSએ મિસ્ટ્રલ સાથે જોડાણ કર્યું; દુનિયાભરના ઉદ્યોગસાહસો સુધી મિસ્ટ્રલ ફોર્જને પહોંચાડનારી પ્રથમ ગ્લોબલ સિસ્ટમ્સ ઇન્ટિગ્રેટર (GSI) બની
પ્રથમ પ્રકારની ભાગીદારી છે, જે આંતરરાષ્ટ્રીય ઉદ્યોગસાહસો અને સરકારોને ખાસ ડોમેઇન ધરાવતી AI સિસ્ટમ ડિઝાઇન કરવા, તેને શ્રેષ્ઠ બનાવવા અને તેનો અમલ કરવામાં મદદરૂપ થશે, જે ગ્રાહકોને શ્રેષ્ઠ નિયંત્રણ આપે છે TCS ઉદ્યોગની જરૂરિયાત અનુસાર વિશિષ્ટ સમાધાનો અને વહેલાસર મોડેલની પહોંચ સાથે મોટા પાયે AI ઇનોવેશનને આગળ વધારવા મિસ્ટ્રલ માટેContinue Reading

