એથર ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ 21 ટકા પ્રિમિયમે લિસ્ટેડ
પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે એલઆઇસી આઇપીઓ લિસ્ટિંગ પછીની નાની પનોતી જાણે દૂર થઇ હોય તેમ એથર ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ આજે રૂ. 642ની ઇશ્યૂ પ્રાઇસ સામે 21 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો છે. સવારે 706.15ની સપાટીએ ખુલ્યા બાદ ઉપરમાં રૂ. 776.75 થઇ નીચામાં રૂ. 699.85 થઇ રૂ. 776.75ની સપાટીએ બંધ રહ્યો હતો. જેContinue Reading








