સ્પાઇસ જેટની Q-1 ખોટ વધી રૂ. 789 કરોડ
સ્પાઇસ જેટે જૂન-22ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખી ખોટ વધી રૂ. 789 કરોડ નોંધાવી છે. માર્ચ-22ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ રૂ. 458 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીએ આગલાં નાણાકીય વર્ષ-22 માટે ચોખ્ખી ખોટ રૂ. 1725 કરોડ નોંધાવી છે. જે આગલાં વર્ષની સરખામણીએ 73 ટકાની વૃદ્ધિContinue Reading


