મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના 1 શેરનું 5 શેર્સમાં વિભાજન

અમદાવાદઃ અમદાવાદ સ્થિત ટેક્સટાઇલ સેક્ટરની જાણીતી કંપની મફતલાલ ઇન્ડસ્ટ્રીઝે તેના શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત ધરાવતાં એક શેરનું પ્રત્યેક રૂ. 2ની મૂળકિંમત ધરાવતાં 5 શેર્સમાં વિભાજન […]

Keystoneનો IPO 2.01 ગણો ભરાયો, QIB, NIIએ વધાવ્યો

અમદાવાદઃ રિયલ એસ્ટેટ ડેવલપર રૂસ્તમજી બ્રાન્ડની કંપની કીસ્ટોન રિઅલટર્સનો IPO છેલ્લા દિવસે 2.01 ગણો ભરાયો હતો. જો કે ઇશ્યૂને સંસ્થાકીય રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો […]

BERAKING!! AFTER 13 MONTHS BREAK SENSEX BREAKS 62000 POINTS LEVEL!!

13 માસના બ્રેક બાદ સેન્સેક્સે 62000 પોઇન્ટની સપાટી બ્રેક કરી સેન્સેક્સ 62052.57(16-11-21)ની સર્વોચ્ચ સપાટીથી હવે માત્ર 265 પોઇન્ટ દૂર નિફ્ટીએ પણ ઇન્ટ્રા-ડે ટ્રેડમાં 18422.15 પોઇન્ટની […]

EDIIનું ડિજિટલ યુનિવર્સિટી કેરળ અને કેરળ બ્લોકચેઇન એકેડેમી સાથે જોડાણ

અમદાવાદઃ ધ ઓંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદે ઓનલાઇન સર્ટિફાઇડ બ્લોકચેઇન સ્ટાર્ટઅપ પ્રોગ્રામ શરૂ કરવા માટે ડિજિટલ યુનિવર્સિટી કેરળ (DUK) અને કેરળ સરકારની ઇન્ડિયન […]

IPO Listing: બિકાજી ફુડ્સ 6 ટકા અને ગ્લોબલ હેલ્થ 24 પ્રિમિયમે લિસ્ટેડ

અમદાવાદઃ બુધવારે લિસ્ટેડજ બિકાજી ફુડ્સ અને ગ્લોબલ હેલ્થ બન્ને આઇપીઓમાં રોકાણકારોને પ્રમાણસર પ્રિમિયમ મળતાં પ્રાઇમરી માર્કેટમાં ફરી સળવળાટ જોવા મળ્યો છે. ખાસ કરીને ગ્લોબલ હેલ્થનો […]

NIFTY OUTLOK: SUPPORT 18314- 18225, RESISTANCE 18460- 18517

અમદાવાદઃ નિફ્ટીએ મંગળવારે સાધારણ સુધારા સાથે કરવા સાથે એક તબક્કે પીછેહટ નોંધાવી હતી. પરંતુ પાછળથી 74 પોઇન્ટના સુધારા સાથે 18403 પોઇન્ટની નવી ઊંચાઇએ બંધ આપીને […]

Q2 Results: AXISCADESનો ચોખ્ખો નફો 7 ગણો અને આવકો 43 ટકા વધ્યા

અમદાવાદઃ AXISCADESએ સપ્ટેમ્બર-22નાઅંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે આવકો આગલાં વર્ષના ત્રિમાસિકની સરખામણીએ 43 ટકા વૃદ્ધિ સાથે રૂ. 193.7 કરોડ નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો […]

નાવી અને પિરામલ ફાઇનાન્સ વચ્ચે ‘ડિજિટલ પર્સનલ લોન’ માટે જોડાણ

નવી દિલ્હી: સચીન બંસલ અને અંકિત અગરવાલ દ્વારા સ્થાપિત અને ટેકનોલોજી આધારિત ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ કંપની નાવી ગ્રૂપે ભારતનાં ગ્રાહકોને ‘ડિજિટલ પર્સનલ લોન’ ઓફર […]