• વિશ્વમાં અબજોપતિઓની સંખ્યા 269 ઘટી 3112 થઇ ગઇ
  • ચીનમાં સૌથી વધુ અબજોપતિઓન છે બીજા ક્રમે યુએસએ, ભારત 3જા ક્રમે
  • છેલ્લા 10 વર્ષમાં બીજીવાર એવું જોવા મળ્યું છે કે વિશ્વના અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો
  • મુકેશ અંબાણી 82 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના ટોચના અબજોપતિ, એશિયાના રિચેસ્ટની યાદીમાં ટોચના 10માં એક માત્ર ભરતીય
  • ગૌતમ અદાણીની સંપત્તિમાં ગત વર્ષ દરમિયાન પ્રતિ સપ્તાહ 3000 કરોડનું ધોવાણ
  • મુંબઇમાં સૌથી વધુ 66, દિલ્હીમાં 39 અને બેંગલુરુમાં 21 અબજોપતિઓ
  • 3112 અબજોપતિઓ વિશ્વમાં નોંધાયા જે ગત વર્ષે 3381 હતા, 269નો ઘટાડો નોંધાયો
  • 247 મહિલા અબજોપતિઓ વિશ્વમાં જે આગલાં વર્ષની સરખામણીમાં 22નો ઘટાડો દર્શાવે છે

ટેબલ-1ઃ યુએસએ અને ભારતના 2023ના અબજોપતિઓની વિગતો 2023 માટે

વિગતUSAIndia
અબજોપતિઓની સંખ્યા691187
વિદેશ રહેતાં અબજોપતિઓ1930
નવા ચહેરા2615
ટોપ સિટીNew York (105)Mumbai (66)
મહિલા ઉદ્યોગપતિઓની સંખ્યા10210
ટોપ-100માં સમાવેશ395

વિશ્વમાં ભારતીય અબજોપતિઓનું સ્થાન કેવું રહ્યું

M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં ભારતીયોની વૈશ્વિક રેન્ક ભારતના આધુનિક ઇતિહાસમાં સૌથી ઝડપી ગતિએ વધી રહી છે. દાખલા તરીકે, ગૌતમ અદાણી અને પરિવારે છેલ્લા 10 વર્ષમાં 437 થી વધુ રેન્ક મેળવ્યા છે. નીચેનું કોષ્ટક M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2023 માં ભારતીયોનો સ્નેપશોટ આપે છે.

ગ્લોબલ રેન્ક10 વર્ષ પૂર્વેરેન્કનામવેલ્થ US$bnYoY ફેરફાર10 વર્ષમાં ફેરફારકંપનીશહેર
941મુકેશ અંબાણી82-20%356%RelianceMumbai
23437ગૌતમ અદાણી ફેમિલી53-35%1,225%AdaniAhmedabad
46261સાયરસ પૂનાવાલા274%350%SerumPune
50105શિવ નાદર ફેમિલી26-7%136%HCLNew Delhi
7649લક્ષ્મી મિત્તલ20-20%18%ArcelorMittalLondon
7693SP હિન્દુજા ફેમિલી20-13%67%HindujaLondon
9877દિલિપ સંઘવી ફેમિલી17-6%21%Sun Pharmaceutical IndustriesMumbai
107Not in the listરાધાક્રિશ્ન દામાણી ફેમિલી16-30%Not in the listAvenue SupermartsMumbai
135170કુમારમંગલમ બિરલા ફેમિલી14-22%75%Aditya BirlaMumbai
135356ઉદય કોટક14-13%180%Kotak Mahindra BankMumbai

Source: Hurun Research Institute, 2023 M3M Hurun Global Rich List, Hurun Global Rich List 2014

↑ Rank increase YOY ↓ Rank decrease YOY – No Rank change YOY * New to Top 10

અબજ ડોલરમાં સંપત્તિમાં ધોવાણ ધરાવતાં ટોચના અબજોપતિઓ

Rank Richest BillionaireWealth Change (US$bn)Wealth (US$bn)
1Jeff Bezos-70118
2Elon Musk-48157
3Sergey Brin-4472
4Larry Page-4175
5MacKenzie Scott-3526
6Gautam Adani & family-2853
7Mukesh Ambani-2182
8Zeng Yuqun-1835
9Scott Farquhar-1710
9Zhang Yiming-1737

ભારતે વર્ષ દરમિયાન 3 અબજોપતિઓ ગુમાવ્યા

NameCompanyCity of residenceAgeWealth 2022 (US$bn)
Cyrus Pallonji Mistry & familyCyrus InvestmentsMumbai559.0
Rakesh Jhunjhunwala & familyRare EnterprisesMumbai613.5
Abhay Vakil & familyAsian PaintsMumbai714.1

Source: 2023 M3M Hurun Global Rich List