ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે પશ્ચિમ ભારતમાં પ્રદેશમાં 275 આઉટલેટ સાથે વિસ્તરણ કર્યું

મુંબઇ, 15 ઓક્ટોબર: ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે મુંબઇ અને પૂણે શહેરોમાં નવા બેંકિંગ આઉટલેટનું ઉદ્ઘાટન કરતાં પ્રદેશમાં બ્રાન્ચની કુલ સંખ્યા 275 (273 બ્રાન્ડ અને 2 […]

અદાણીનો કોપર પ્રોજેક્ટ:  2024થી વાર્ષિક 1 મિલિયન ટનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ શરૂ

અમદાવાદ, 15 ઓક્ટોબરઃ અદાણી જૂથનો આગામી કચ્છ કોપર લિમિટેડ પ્રોજેક્ટ આવતા વર્ષથી ગુજરાતના મુંદ્રામાં કાર્યાન્વિત થઈ જશે. 1 મિલિયન ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતી ગ્રીનફિલ્ડ કોપર […]

HDFC મ્યુચ્યુઅલ ફંડ શેરી નાટકો દ્વારા નાણાકીય જાગૃતિને પ્રોત્સાહન આપશે

અમદાવાદ, 15 ઓક્ટોબર: HDFC મ્યુચ્યુઅલ ફંડ આ વર્લ્ડ ઇન્વેસ્ટર વીક (9થી 15 ઑક્ટોબર, 2023) દરમિયાન નુક્કડ નાટક રજૂ કરવા જઈ રહ્યું છે. જે સમગ્ર ભારતમાં […]

MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1310 અને ચાંદીમાં રૂ.2306નો ઉછાળો

મુંબઈ, 14 ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 6 થી 12 ઓક્ટોબર સુધીના સપ્તાહ દરમિયાન 79,11,087 સોદાઓમાં કુલ […]

રત્નાકર ગ્રૂપે બાર્કવિલે ફાઉન્ડેશન દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે ગ્રીન ઓએસિસની રચના કરવા સહયોગ કર્યો

અમદાવાદ, 14 ઓક્ટોબર: એક હરિયાળી પહેલ કરતાં રત્નાકર ગ્રૂપે બાર્કવિલે ફાઉન્ડેશ દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે ગ્રીન ઓએસિસની રચના કરવા માટે સહયોગ કર્યો છે. 28 સપ્ટેમ્બરે […]

મોટાભાગના લોકો ધીરજ સિવાય ઝડપથી પૈસા કમાવવા માંગે છે

મોટાભાગના લોકોમાંનાણાકીય સાક્ષરતાઓછી છે લોકો ધીરજ રાખ્યાસિવાય ઝડપથી પૈસાકમાવવા માંગે છે ઘરની કમાનારી વ્યક્તિ કુટુંબઅને જીવનસાથીને આર્થિકબાબતોથી અજાણ રાખે છે કમાણીની સામે ખર્ચ અનેમૂડીરોકાણ આયોજનનોઅભાવ […]

નિકોન ઈન્ડિયાનો મિરરલેસ કેમેરા નિકોન ZF લોન્ચ

ગાંધીનગર, 14 ઓક્ટોબર:  નિકોન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, જે નિકોન કોર્પોરેશનની 100% પેટાકંપની અને ઇમેજિંગ ટેક્નોલોજી લીડર છે, તેણે ગુજરાતમાં નિકોન ઝેડ એફ રજૂ કર્યો. જે […]