ESAF Small Finance Bankનો IPO 3જી નવેમ્બરે, પ્રાઇસબેન્ડ રૂ.57-60
IPO ખૂલશે 3 નવેમ્બર IPO બંધ થશે 7 નવેમ્બર ફેસવેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ 57-60 લોટ 250 શેર્સ IPO સાઇઝ 77166667શેર્સ IPO સાઇઝ ₹463 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.5 લિસ્ટિંગ BSE, NSE Businessgujarat.inrating 7/10 અમદાવાદ, 1 નવેમ્બરઃ ESAF Small Finance Bank શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 57-60ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 77,166,667 શેર્સના રૂ.Continue Reading








