માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21233 રોકબોટમ, સુધારા માટે 21578 ક્રોસ થવી જરૂરી, ઇન્ટ્રા-ડે વોચઃ ITC, ફેડરલ બેન્ક, ઇન્ડિગો
અમદાવાદ, 25 જાન્યુઆરીઃ બુધવારે નિફ્ટી-50 સહિત તમામ સેક્ટોરલ્સમાં બાઉન્સબેકની સ્થિતિ જોવા મળી હતી. જેમાં નિફ્ટીએ 21400 પોઇન્ટની સપાટી ફરી હાંસલ કરી હતી. ટેકનિકલી નિફ્ટીએ 50 […]