ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડીને રૂ. 5200 PMT; LPG સિલિન્ડરની કિંમત ઘટીને Rs. 1676 થઈ અમદાવાદ, 1 જૂનઃ સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પરના વિન્ડફોલ ટેક્સમાં રૂ. 5,200 ($62.33) પ્રતિ મેટ્રિક ટન, રૂ. 5,700 પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડાની જાહેરાત કરી છે. જારી કરાયેલા નોટિફિકેશનમાં વિગતવાર આ ફેરફાર 1 જૂનથી અમલમાં આવશે. ડીઝલContinue Reading

મુંબઈ, 1 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 24થી 30 મે સુધીના સપ્તાહ દરમિયાન 68,41,054 સોદાઓમાં કુલ રૂ.6,89,485.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,38,286.87 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.5,51,072.14 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાંContinue Reading

અમદાવાદ, 1 જૂનઃ ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચ અને તેની સ્થાનિક પેટાકંપની ઈન્ડિયા રેટિંગ્સે મજબૂત એક્ઝિક્યુશન સ્કેલ-અપ અને ક્રેડિટ પ્રોફાઇલના આધારે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ક્રેડિટ રેટિંગ્સને અપગ્રેડ કર્યુ છે. ફિચ રેટિંગ્સે મજબૂત ક્રેડિટ પ્રોફાઇલના આધારે AGEL રિસ્ટ્રીક્ટેડ ગ્રૂપ 1ની 2042ની 18 વર્ષની સંપૂર્ણ દેવામુક્ત સુરક્ષિત નોંધોને ‘BBB-‘ તરીકે રેટ કરીContinue Reading

અમદાવાદ, 1 જૂન: નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ MSME કન્વેન્શન 2024 અને તેના 6ઠ્ઠા વાર્ષિક સ્થાપના દિવસ પહેલા રશિયન સેન્ટર ફોર કન્ઝર્વેટિવ પોલિસી સાથે MOU પર હસ્તાક્ષર કર્યા. રશિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને ટકાવી રાખવાના ભાગરૂપે આ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રશિયન સેન્ટર ફોર કન્ઝર્વેટિવ પોલિસીના સમર્થન સાથેContinue Reading

અમદાવાદ, 1 જૂનઃ (લેખકઃ મિતેષ સોલંકી, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ) સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 જૂનનાં રોજ વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરીને ડેરી ક્ષેત્રનો વિકાસ કરવાનો અને દૂધના પૌષ્ટિક મૂલ્યો વિશે લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશContinue Reading

અમદાવાદ/અબુધાબી,  ૧ જૂન: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (APSEZ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ઈન્ટરનેશનલ પોર્ટ્સ હોલ્ડિંગ્સ Pte Ltd. (AIPH) તાંઝાનિયા પોર્ટ્સ ઓથોરિટી સાથે કન્ટેનર ટર્મિનલ 2ના સંચાલન અને કામકાજ માટે 30-વર્ષના કન્સેશન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ચાર બર્થ સાથે કન્ટેનર ટર્મિનલ-2  વાર્ષિક 1 મિલિયન TEUsની  કાર્ગો હેન્ડલિંગContinue Reading