Jindal (India) Limited ને Odisha માં રૂ. 3,600cr ના સ્ટીલ પ્લાન્ટ માટે HLCA ની મંજૂરી મળી
અમદાવાદ, 10 જુલાઈ: ભારતની સૌથી અગ્રણી ડાઉનસ્ટ્રીમ સ્ટીલ પ્રોડક્ટ ઉત્પાદકો પૈકીની એક જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડને ઓડિશામાં ધેંકાનલમાં ગ્રીન-ફિલ્ડ સ્ટીલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઊભો કરવા માટે તેની […]
