રિલાયન્સ રિટેલે યુકે-સ્થિત ફેસજીમમાં બ્યુટી ક્ષેત્રે પકડ મજબૂત બનાવી
મુંબઈ 4 જુલાઈ: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (આરઆરવીએલ) આજે યુકે-સ્થિત ફેસજીમમાં વ્યૂહાત્મક લઘુમતી હિસ્સાના રોકાણની જાહેરાત કરી છે. ફેસજીમ ચહેરાની ફિટનેસ અને સ્કિનકેરમાં વૈશ્વિક પ્રણેતા […]
