ભારત ફોર્જ અને વિન્ડરેસર્સે DSEI UK 2025 ખાતે UAV કામગીરીને આગળ વધારવા MOU કર્યાં
અમદાવાદ, 13 સપ્ટેમ્બર ભારત ફોર્જ લિમિટેડ (BFL) અને યુકે સ્થિત વિશ્વના સૌથી કુશળ ડ્યુઅલ-યુઝ હેવી-લિફ્ટ ડ્રોનના નિર્માતા વિન્ડરેસર્સ લિમિટેડે સમગ્ર ભારતમાં વિન્ડરેસર્સ અલ્ટ્રા અનમેન્ડ એરિયલ […]
