અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ પ્રાઇમરી માર્કેટમાં સોમવાર એટલે કે, તા 1 સપ્ટેમ્બરથી શરૂ થતા નવા સપ્તાહ દરમિયાન 8 IPO યોજાઇ રહ્યા છે. ઇક્વિટી માર્કેટની સ્થિતિ નબળી હોવા છતાં 13 કંપનીઓ લિસ્ટિંગ માટે સુનિશ્ચિત થશે. યુએસ ટેરિફના ટેન્શન વચ્ચે તાજેતરના સ્વિંગ હાઇથી નિફ્ટી 50 3 ટકા ઘટ્યો છે. મેઇનબોર્ડમાં એકમાત્ર ઇશ્યૂની એન્ટ્રીContinue Reading