ટોચના બ્રોકરેજ હાઉસે વિ.સં. 2080 માટે ભલામણ કરેલા શેર્સઃ RIL, ભારતી એરટેલ, TVS મોટર્સ ટોચની પસંદગી
વિક્રમ સંવત 2079માં સેન્સેક્સ 5110 પોઇન્ટ સુધર્યો
24-10-2022 | 7-11-2013 | GAIN | GAIN% |
59832 | 64942 | 5110 | 8.53% |
અમદાવાદ, 7 નવેમ્બરઃ વિક્રમ સંવત 2079 દરમિયાન સેન્સેક્સે 5110 પોઇન્ટનો સુધારો અત્યારસુધીમાં નોંધાવ્યો છે. સમગ્ર વર્ષ મેઇનબોર્ડ આઇપીઓ, એસએમઇ આઇપીઓ, જિયો પોલિટિકલ અને ક્રૂડ કરન્સી ક્રાઇસિસ વચ્ચે વિદાય લઇ રહ્યું છે. છતાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક અભ્યાસ, અનુભવ અને વિવિધ ટોચની બ્રોકરેજ હાઉસ દ્વારા ભલામણ કરાયેલા શેર્સ ઉપર વોચ અને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવનારા રોકાણકારો માટે વર્ષ રાજીના રેડ જેવું રહ્યું છે. પરંતુ સેન્સેક્સ અને ઇન્ડેક્સ જોઇને કે, ટટપૂંજિયા ટીપ્સના આધારે સટ્ટાના રવાડે ચડેલા રોકાણકારોને આ વર્ષે પણ ભગવાને રમતાં મૂક્યા હતા.
વિક્રમ સંવત 2079 દરમિયાન સેન્સેક્સની વોલેટિલિટી એક નજરે
ખુલી | વધી (AH) | ઘટી (YL) | 7-11-23 |
59832 | 67,619 | 56,683.40 | 64942 |
વિક્રમ સંવત 2079ની વિદાય અને 2080ના આગમન વચ્ચે ટોચના બ્રોકરેજ હાઉસ દ્વારા મુહુર્તના સોદા તેમજ વિક્રમ સંવત 2080 દરમિયાન બાઇંગ રેન્જ અને ટાર્ગેટ રેન્જ સાથે શેર્સ ખરીદવા કરાયેલી ભલામણોના આધારે businessgujahttps://businessgujarat.in/ ટીમ દ્વારા ખરીદીનો ખજાનો તૈયાર કરાયો છે. રોકાણકારો, ટ્રેડર્સ તેનો યોગ્ય અભ્યાસ, નિષ્ણાતોની સલાહ અને સ્ટોપલોસ સહિતની સાવચેતીઓ સાથે ઉપયોગ કરીને મબલક કમાણી કરે તેવી શુભેચ્છા સહ…
COMMON RECOMMANDATED STOCKS: BHARTI AIRTEL, RIL, TVS MOTORS
Reliance Securitiesની નજરે ખરીદવાલાયક ટોપ-10 શેર્સ
Company | Buying Range | Target (Rs) |
HDFCBANK | 1454-1484 | 1775 |
LTIM | 5032-5135 | 5925 |
DIVISLAB | 3284-3351 | 3850 |
AMBUJACEM | 412-421 | 495 |
HEROMOTO | 3027-3089 | 3620 |
IDFCFIRSTB | 81-83 | 105 |
UPL | 539-550 | 700 |
NAVINFLUOR | 3472-3544 | 4300 |
HAPPSTMNDS | 801-817 | 960 |
EPL | 186-190 | 228 |
STOXBOXની નજરે ખરીદવા લાયક આકર્ષક 5 શેર્સ
કંપની | BUYING RNG. | TARGET |
ASHOKA BUILD | 128-142 | 163 |
BHARTI TELE. | 920-940 | 1106 |
COAL INDIA | 305-315 | 370 |
COLGATE | 2080-2120 | 2500 |
PURVANKARA | 140-150 | 176 |
IIFL SECURITIESની નજરે 12 બેસ્ટ બાય શેર્સ
Stock | LMP | Target |
NTPC | 228-240 | 271 |
Bharti Airtel | 865-905 | 1044 |
Bajaj Finance | 7390-7490 | 8800 |
Interglobe Aviation | 2395-2455 | 2960 |
Cummins | 1605-1675 | 1992 |
Godrejind | 600-630 | 783 |
Kaynes | 2130-2210 | 2765 |
CMS Info | 362-382 | 439 |
MCX | 2300-2358 | 2680 |
JB Chemicals | 1350-1410 | 1595 |
Cholam. Fin. | 1100-1148 | 1300 |
JSW Energy | 358-380 | 450 |
Kunvarji wealth solutionsની નજરે ખરીદવા લાયક ટોપ-10 સ્ટોક્સ
Company | LMP | target |
Tata power | 236 | 292 |
Hdfc bank | 1460 | 1710 |
Ril | 2300 | 2792 |
Muthoot fin | 1310 | 1559 |
Jagran | 97 | 132 |
Alembic | 74 | 98 |
Godrej ind. | 640 | 732 |
Sbi | 560 | 640 |
Infosys | 1370 | 1560 |
Icici gi | 1340 | 1680 |
Tata chem | 1678 | 1962 |
Axis Securities Muhurat picks
સ્ક્રિપ્સ | છેલ્લો ભાવ | ટાર્ગેટ | અપસાઈડ |
TVS Motors | 1569 | 2100 | 34% |
Bharti Airtel | 924 | 1155 | 25% |
Jyothi Labs | 358 | 440 | 23% |
KPIT Technology | 1221 | 1500 | 23% |
Astral Ltd | 1845 | 2150 | 17% |
Ahluwalia Contracts | 664 | 770 | 16% |
APL | 1570 | 1950 | 24% |
HDFC Bank | 1476 | 1800 | 22% |
SBI Life Insurance | 1345 | 1535 | 14% |
Kotak Securitiesની નજરે 2080ના આકર્ષક ઇન્વેસ્ટમેન્ટ્સ
કંપની | છેલ્લો ભાવ | ટાર્ગેટ |
Canara Bank | 384 | 425 |
Cipla | 1200 | 1320 |
Cyient | 1589 | 2000 |
Dalmia Bharat | 2104 | 2350 |
Godrej Consumer | 992 | 1135 |
Macrotech Devlopers | 788 | 840 |
PCBL | 199 | 260 |
Reliance Industries | 2288 | 2725 |
Nirmal Bang કરે છે વિશ્નુપ્રકાશ આ પોંગલિયા સહિતના શેર્સની પસંદગી
Scripts | CMP | target | Upside |
Archean Chemical | 550 | 767 | 39% |
Elecon Eng. | 869 | 1050 | 21% |
FiveStar Business | 740 | 1100 | 495 |
Fusion Micro Finance | 603 | 820 | 36% |
Sai Silk | 236 | 323 | 37% |
Sanghvi Movers | 733 | 864 | 18% |
SRF | 2182 | 2637 | 21% |
Venus Pipes & Tubes | 1363 | 1830 | 34% |
Vishnu Chemicals | 325 | 421 | 30% |
Vishnu Prakash R pungalia | 186 | 262 | 41% |
JM Financialની પહેલી પસંદઃ RIL, SBI, લાર્સન, ટાઇટન અને સન ફાર્મા
Reliance Industries | 2,312.50 | 2,700 | 16.76% |
State Bank of India | 565.20 | 665 | 17.66% |
Larsen & Toubro | 2,926.35 | 3,430 | 17.21% |
Titan Company | 3,116.45 | 3,650 | 17.12% |
Sun Pharma | 1,115.20 | 1,300 | 16.57% |
Hindustan Aeronautics | 1,834.60 | 2,230 | 21.55% |
Ashok Leyland | 167.95 | 200 | 19.08% |
Coforge | 4,988.65 | 5,920 | 18.67% |
SJVN | 69.65 | 80 | 14.86% |
Sapphire Foods | 1,283.55 | 1,560 | 21.54% |
Go Fashion India | 1,249.60 | 1,540 | 23.24% |
STYLAM Industries | 1,703.05 | 2,070 | 21.55% |
HDFC Securutiesની નજરે એસ્ટર ડીએમ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, સીપલા, ભારત ડાયનેમિક
Stock | Reco Price | Target | Upside |
Aster DM Healthcare | 242.0 | 278.0 | 22.7% |
Bharat Dynamics | 858.0 | 1022.0 | 19.1% |
Bharat Electronics | 101.0 | 123.0 | 30.9% |
Birla Corporation | 896.0 | 1069.0 | 19.3% |
Cipla Ltd. | 1,109.0 | 1,283.0 | 22.1% |
Deepak Ferti | 895.0 | 1,058.0 | 18.2% |
ICICI Bank | 870.0 | 999.0 | 14.8% |
Rail Vikas Nigam | 36.8 | 42.3 | 15.0% |
Sun TV Network | 536.0 | 624.0 | 24.3% |
TCI Express | 1890.4 | 2,169.0 | 12.3% |
Anad Rathi: ઇન્ડિયા ફર્સ્ટબેન્ક, DLF, MTAR Tech, મહિન્દ્રા બની શકે સ્ટાર પર્ફોર્મર
Syrma SGS | 612 | 735 | 20% |
IDFC First Bank | 83 | 114 | 37% |
DLF Ltd. | 554 | 640 | 16% |
MTAR Tech | 2471 | 2970 | 20% |
TVS motors | 1609 | 1850 | 15% |
M&M | 1497 | 1770 | 18% |
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક મારફત સબસ્ક્રાઈબ કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)