ઓક્ટોબર એક્સપાયરીને અનુલક્ષીને ઓવરસોલ્ડ ઝોનમાં રહેલાં ભારતીય શેરબજારો ગુરુવારે ગેપઅપ ઓપનિંગ મૂડમાં હોવાનો મત મોટાભાગના ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે. બુધવારે અમેરિકન સ્ટોક એક્સચેન્જમાં મિક્સ ટોન રહ્યો હતો. ઓઇલ કિંમતો સતત વધી રહી છે. ઘરઆંગણે ઇન્ડસ ટાવર, આદિત્ય બિરલા સન લાઇફ એએમસી, એસબીઆઇ કાર્ડ્સ, આરઈસી, તાતા કેમિકલ્સ, લોયડ્સ સ્ટીલ, પીસી જ્વેલર્સ સહિત સંખ્યા બંધ કંપનીઓમાં આજે ક્વાર્ટરલી રિઝલ્ટ્સ છે. તેથી માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ વિશેષ જોવા મળે તેવી શક્યતા છે.

STOCKS TO WATCH

COMPANYPREVIOUS CLOSEPickstargetstoploss
BPCL303BUY 312297 
M&MFIN204BUY211198
JSWSTEEL644BUY660632

MARKET LENS AT A GLANCE

NIFTY17656BANK NIFTY41123INFOCUS
S-117592S-140919BLUESTAR
S-217527S-240716BPCL
R-11776641428M&M FIN 
R-21787641734JSWSTEEL 

(By Reliance Securities)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)