અનુપ એન્જિનિયરિંગની વાર્ષિક આવકો 41 ટકા વધી

અમદાવાદ સ્થિત અનુપ એન્જિનિયરિંગે માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે આવકો રૂ. 411.3 કરોડ (રૂ. 288.2 કરોડ) નોંધાવી છે. જોકે કંપનીનો ચોખ્ખો નફો ઘટી રૂ. રૂ. 51.4 કરોડ (62.1 કરોડ) નોંધાવ્યો છે. કંપનીએ EBITDA માર્જિન 20.1 ટકા નોંધાવ્યું છે. તા. 31 માર્ચ-23ની સ્થિતિ અનુસાર કંપની રૂ. 530 કરોડના ઓર્ડર્સ ધરાવે છે.
કંપનીના નાણાકીય પરીણામો એક નજરે
Particulars | FY22 | FY23 |
Revenue from Operations | 288.2 | 411.3 |
EBIDTA | 70.0 | 82.7 |
PAT | 62.1 | 51.4 |