બ્રોકર્સ ચોઇસ : એશિયન પેઇન્ટ્સ, કલ્યાણ જ્વેલર્સ, સિલેક્ટેડ બેન્ક્સ અને NBFC સ્ટોક્સ ખરીદો
અમદાવાદ, 17 નવેમ્બરઃ નિફ્ટી તેની 19800 પોઇન્ટની સાયકોલોજિકલ કમ રેઝિસ્ટન્સ સપાટીની ઉપર આવી રહ્યો છે. તે સંજોગોમાં માર્કેટ ઓવરબોટ કન્ડિશનમાં પણ છે. તેથી સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અને સ્ટોપલોસ સાથે નવા ઓળૈયા માટે માર્કેટ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. સ્ટોક સ્પેસિફક સમાચારો અને ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ એશિયન પેઇન્ટ્સ, કલ્યાણ જ્વેલર્સ તેમજ સિલેક્ટેડ બેન્ક્સ અને એનબીએફસી શેર્સમાં નવી ખરીદી માટે સલાહ આપી રહ્યા છે. તે ઉપરાંત માર્કેટમાં રિલાયન્સ, સુઝલોન, ઓએનજીસી, ઇપકા લેબ., જિયો ફાઇનાન્સ, વર્લપુલ પણ સુધારાના કરન્ટમાં હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
Macquarie on Asian Paints: Maintain Outperform on Company, target price at Rs 3800/sh (Positive)
MS on Financials: Housing Finance stocks could be tactical beneficiaries. Prefer Can Fin Homes, PNB Housing, Aptus and Home First (Positive)
HSBC on Kalyan Jewel: Maintain Buy on Company, target price at Rs 370/sh (Positive)
HSBC on Financials: Banks & NBFCs will see an additional capital consumption of 40-80 bps. SBI Cards most impacted (Negative)
Macquarie on NBFCs: RBI increases RWA, headwinds for sector, double whammy for NBFCs, banks loan growth should slow down (Negative)
Citi on Financials: SBI Cards, Bajaj Finance, PEL, Cholamandalam, AB Capital and L&T Fin likely to get most impact from NBFCs. Among the Banks, RBL Bank, IDFC First, ICICI Bank and Axis Bank to have high risk weights on NBFC exposure (Negative)
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)