ACME Solar એ 100 મેગાવોટના પવન ઊર્જા પ્રોજેક્ટના 28 મેગાવોટના પ્રથમ તબક્કાને સેવારત કર્યો
અમદાવાદ, 18 ઓક્ટોબર: એક્મે સોલાર હોલ્ડિંગ્સ લિમિટેડે ગુજરાતના સુરેન્દ્રનગર સ્થિત તેના 100 મેગાવોટના પવન ઊર્જા પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને સેવારત કર્યો છે. આ પ્રસંગે ગુજરાત એનર્જી […]
