જૂન ક્વાર્ટરમાં ભારતનો GDP ગ્રોથ 13.5%, માર્ચ ક્વાર્ટરમાં 4.1 ટકા હતો
નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષ (2022-23) ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન ક્વાર્ટર) દરમિયાન જીડીપી ગ્રોથ 13.5 ટકા રહ્યો હતો. જૂન ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ગતવર્ષ કરતાં વધ્યો છે. બુધવારે […]
