કેમ્પસે અમદાવાદમાં નવા સ્ટોર લોંચ સાથે ગુજરાતમાં રિટેઇલ ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું
અમદાવાદ, 21 જુલાઈઃ ભારતની અગ્રણી સ્પોર્ટ્સ અને એથ્લેઝર ફૂટવેર બ્રાન્ડ પૈકીની એક કેમ્પસે અમદાવાદ*માં તેના નવા સ્ટોરની શરૂઆત કરીને ગુજરાતમાં રિટેઇલ ઉપસ્થિતિને મજબૂત કરી છે. […]
