બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બેંકિંગ-PSU ફંડ લોન્ચ કર્યું

મુંબઈ/પુણે, 25 ઓક્ટોબર: બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની ચોથી ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ બજાજ ફિનસર્વ બેંકિંગ અને પીએસયુ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ […]

 બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ બેંકિંગ-PSU ફંડ લોન્ચ

NFO 25 ઓક્ટોબરે ખુલશે અને 6 નવેમ્બર 2023ના રોજ બંધ થશે મુંબઈ/પુણે, 26 ઓક્ટોબર: બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની ચોથી ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ બજાજ […]

ICICI લોમ્બાર્ડનો બીજા ત્રિમાસિકના પરિણામો: 18.2%ની વૃદ્ધિ, ઉદ્યોગની 14.9% વૃદ્ધિ કરતાં વધુ

નાણાવર્ષ 2024ના પહેલા છ માસમાં રૂ. 124.72 અબજના GDPI સાથે ઉદ્યોગ કરતાં આગળ વધી અમદાવાદ, 19 ઓક્ટોબરઃ ICICI લોમ્બાર્ડની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) નાણાકીય […]

પિરામલ એન્ટરપ્રાઇઝનો NCD ટ્રૅન્ચ I ઇસ્યૂ 19 ઑક્ટોબરે ખૂલશે, કૂપન રેટ 9.35% વાર્ષિક

દરેક Rs.1,000 ની ફેસ વેલ્યુનાસુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ,નોન–કન્વર્ટિબલ ડિબેન્ચર્સ(NCDs)નો જાહેર ઇસ્યૂ NCDs નો ટ્રૅંચ I ઇસ્યૂ Rs200કરોડના બેઝ ઈસ્યુની સાઇઝમાટે છે જેમાં Rs800 કરોડસુધીનો ગ્રીન […]

મ્યુચ્યુઅલ ફંડ્સે કિર્લોસ્કર, ટીટાગઢ સહિત 5 સ્મોલકેપ શેરોમાં 250%થી વધુ રિટર્ન મેળવ્યું

ટોચનાસ્મોલકેપ ફંડ્સ ફંડ રિટર્ન(CY23) બેસ્ટ સ્ટોક શેર રિટર્ન(CY23) MahindraManulifeSCap Fund 38.67 KirloskarBro. 188 Franklin IndiaS Cos Fund 35.34 TitagarhRail 248 BandhanEmergingBusi. Fund 34.65 AparInd. 206 […]

2040 સુધીમાં દેશની 20 ટકા વસતિ 60થી વધુ વર્ષની હશે

ભારતમાં વીમા પ્રિમીયમ 2030 સુધીમાં 5000 અબજ રૂપિયાને વટાવી દે તેવી ધારણા ગ્રેટર નોઇડા, 15 ઓક્ટોબર: 20 વર્ષનાં ઐતિહાસિક ડેટાનાં આધારે વર્ષ 2030 સુધીમાં જનરલ […]

મોટાભાગના લોકો ધીરજ સિવાય ઝડપથી પૈસા કમાવવા માંગે છે

મોટાભાગના લોકોમાંનાણાકીય સાક્ષરતાઓછી છે લોકો ધીરજ રાખ્યાસિવાય ઝડપથી પૈસાકમાવવા માંગે છે ઘરની કમાનારી વ્યક્તિ કુટુંબઅને જીવનસાથીને આર્થિકબાબતોથી અજાણ રાખે છે કમાણીની સામે ખર્ચ અનેમૂડીરોકાણ આયોજનનોઅભાવ […]