ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઈનફ્લો બમણાથી વધુ રૂ. 8,637 કરોડ, SIP ઇન્વેસ્ટમેન્ટ ફ્લોમાં ઘટાડો
અમદાવાદ, 10 જુલાઇ: સ્મોલકેપ ફંડ્સમાં રેકોર્ડ ચોખ્ખા રોકાણને કારણે જૂનમાં ઓપન-એન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ (MFs) માં પ્રવાહ 167 ટકા વધીને રૂ. 8,637 કરોડ થયો છે. […]