આદિત્ય બિરલા સન લાઇફ AMCને ગિફ્ટ સિટી ખાતે ફંડ મેનેજમેન્ટ (નોન-રિટેલ) અને AIF અને PMS માટે મંજૂરી
મુંબઇ: આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડ (ABSLAMC)ને ભારતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં બ્રાન્ચ ઓફિસમાંથી રજીસ્ટર્ડ ફન્ડ મેનેજમેન્ટ એન્ટિટિ (નોન રિટેલ) તરીકે કામ કરવા […]