ઇન્શ્યોરન્સદેખોએ સૌપ્રથમ 2 મિલિયન ડોલરના ESOPલિક્વિડિટી પ્રોગ્રામની જાહેરાત કરી
અમદાવાદ, 7 ઓક્ટોબર: ઇન્શ્યોરટેક પ્લેટફોર્મ્સ પૈકીના એક ઇન્શ્યોરન્સદેખોએ 2 મિલિયન ડોરના તેના સૌપ્રથમ ESOP લિક્વિડિટી પ્રોગ્રામની આજે જાહેરાત કરી હતી. આ સીમાચિહ્ન અર્થપૂર્ણ સંપત્તિ સર્જન […]
