મિરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસિસે શરૂ કરી શૅર્સ સામે લોનની સુવિધા
મુંબઇઃ મિરે એસેટ ગ્રૂપની પેટાકંપની મિરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસિસ (એમએએફએસ)એ શૅર્સ સામે લોન (એલએએસ) સુવિધા રજૂ કરી છે. એનએસડીએલ-રજિસ્ટર્ડ ડીમેટ એકાઉન્ટ ધરાવતા તમામ વપરાશકર્તાઓને એમએએફએસ […]