Fund Houses Recommendations PNB હાઉસિંગ, DMART, M&M FIN., મહિન્દ્રા, ફેડરલ બેન્ક, L&TFH
અમદાવાદ, 3 જાન્યુઆરીઃ નવા કેલેન્ડર વર્ષની શરૂઆતના દિવસ દરમિયાન માર્કેટ ટ્રેન્ડ ફ્લેટ ટૂ નેગેટિવ રહ્યો છે. પરંતુ સેક્ટર સ્પેસિફિક અપમૂવના કારણે માર્કેટ મોમેન્ટમ જળવાઇ રહી છે. ખાસ કરીને ફાર્મા અને એનર્જી સ્ટોક્સમાં સારી મૂવમેન્ટ જોવા મળી છે. એનર્જી સેક્ટરમાં રિલાયન્સ સ્ટોક ઓફ ધ ડે બની રહે તેવી સંભાવના માર્કેટ નિષ્ણાતો, ટેક્નો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે. HDFC BANK, STAR, BHEL, LEMONTREE, NMDC, IRFC, IREDA
MS on PNB Housing: Maintain Overweight on Company, target price at Rs 970 (Positive)
MS on DMart: Maintain Overweight on Company, target price at Rs 4471 (Positive)
Citi on M&M Fin: Maintain Buy on Company, target price at Rs 350 (Positive)
MOSL on M&M: Maintain Buy on Company, raise target price at Rs 2005 (Positive)
Citi on Federal Bank: Maintain Buy on Company, target price at Rs 170 (Positive)
Emkay on L&T FH: Maintain Buy on Company, target price at Rs 190 (Positive)
Nomura on Indusind Bank: Maintain Buy on Company, target price at Rs 1700 (Positive)
Citi on India Electric Utilities: Focused stocks: NTPC and Power Grid (Positive)
Jefferies on Industrials: Key Picks: L&T, Siemens, Thermax and KEI Ind (Positive)
Citi on NBFC: Key Picks: L&T FH and Shriram Finance (Positive)
Nomura on M&M Fin: Maintain Reduce on Company, target price at Rs 230 (Neutral)
Jefferies on M&M Fin: Maintain Hold on Company, target price at Rs 295 (Neutral)
MS on M&M Fin: Maintain Equal weight on Company, target price at Rs 285 (Neutral)
MS on Federal Bank: Maintain Equal weight on Bank, target price at Rs 165 (Neutral)
Nomura on Federal Bank: Maintain Buy on Bank, target price at Rs 190 (Neutral)
Nomura on Bandhan Bank: Maintain Buy on Bank, target price at Rs 375 (Neutral)
Nomura on Yes Bank: Maintain Neutral on Bank, target price at Rs 16.5 (Neutral)
https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)