KAYENES IPO 33% premiumથી લિસ્ટિંગ બાદ પ્રોફીટ બુકિંગ

અમદાવાદઃ KAYENES IPOનું આજે સવારે 33 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ થયા બાદ બપોરે 12.30 કલાક સુધીમાં સેલિંગ પ્રેશર રહેતાં પ્રિમિયમ ઘટી 19 ટકા થયું હતું.
KAYENES IPOની શેરદીઠ રૂ. 587ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર રૂ. 775ની સપાટીએ ખુલી ઉપરમાં રૂ. 787 થઇ નીચામાં 675 થઇ આ લખાય છે ત્યારે (12.30 કલાકે) રૂ. 700 આસપાસ બોલાયો હતો.
ISSUE PRICE: ₹587
LAST PRICE Rs. 700
LOT: 25 SHARES
NET CHANGE: ₹112