MARKET LENS: NIFTY OUTLOOK: SUPPORT 17863- 17782, RESISTANCE 17996- 18047
સતત સાતમાં દિવસે પણ ભારતીય શેરબજારોએ સુધારાની હેલી જાળવી રાખવા સાથે સેન્સેક્સ 60000 ક્રોસ થઇ ચૂક્યો છે અને નિફ્ટી 18000ની નજીક આવી પહોંચ્યો છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે પોઝીટિવ ટ્રેન્ડ જારી રહ્યો છે. માર્કેટમાં વીકલી ઓપ્શન એક્સપાયરી જોતાં વોલેટિલિટી રહી શકે છે. પરંતુ શોર્ટરનમાં નિફ્ટી 17800- 18100 પોઇન્ટની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા નકારી શકાય નહિં. નીચામાં 17600- 17550 પોઇન્ટ મહત્વના સપોર્ટ લેવલ્સ અને ઉપરમાં 1810- 18350 મહત્વના રેઝિસ્ટન્સ લેવલ્સને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ કે સ્પેક્યુલેશન્સના નિર્ણ લેવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.
BANK NIFTY OUTLOK: SUPPORT 39275- 39088, RESISTANCE 39577- 39691
NIFTY | 17944 | BANK NIFTY | 39462 | IN FOCUS | |
S-1 | 17863 | S-1 | 39275 | IN FOCUS | HAVELLS |
S-2 | 17782 | S-2 | 39088 | INTRA. PICK | DABUR |
R-1 | 17996 | R-1 | 39577 | INTRA. PICK | CIPLA |
R-2 | 18047 | R-2 | 39691 | INTR. PICK | ULTRACEM |