MARKET LENS: NIFTY SUPPORT 17874- 17805, RESISTANCE 18024- 18104
અમદાવાદઃ નિફ્ટી-50એ શુક્રવારે 92 પોઇન્ટના ઘટાડા સાથે 18000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી સપોર્ટ સપાટી તોડી 17944 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટ ઓવરસોલ્ડ ઝોનમાં છે. પરંતુ સેન્ટિમેન્ટ સાવચેતીથી વેચવાલીનું જણાય છે. નીચામાં 17800 સુધી ઘટવાની સંભાવનાને ધ્યાનમાં રાખવી. ઉપરમાં 18024- 18104 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
NIFTY | 17944 | BANK NIFTY | 41132 | IN FOCUS |
S1 | 17874 | S1 | 40838 | LT (B) |
S2 | 17805 | S2 | 40543 | BAJFINANCE (S) |
R1 | 18024 | R1 | 41471 | UPL (S) |
R2 | 18104 | R2 | 41811 | HDFCLIFE (S) |
Intraday Picks
Larsen & Toubro (CMP 2,226) BUY
With strong order prospects, L&T scouts for opportunities of Rs4.87tn during balance 4MFY23. Cash burns in Hyderabad metro project and higher input costs are seen as the key near-term overhangs. expect its margins to decline from 11.6% in FY22 to 11.4% in FY23E. we have our BUY rating on L&T, with a SOTP-based Target Price of Rs2,465
BAJFINANCE (PREVIOUS CLOSE: RS6,417) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs6,427- 6,450 for the target of Rs6,280 with a strict stop loss of Rs6,510.
UPL (PREVIOUS CLOSE: RS770) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs772- 778 for the target of Rs746 with a strict stop loss of Rs787.
HDFCLIFE (PREVIOUS CLOSE: RS504) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs506- 509 for the target of Rs487 with a strict stop loss of Rs517.
Market lens by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)