MARKET MORNING: BUY BIOCON, GREAVES, CUB, ECLERX
અમદાવાદ, 31 જુલાઇઃ સેન્સેક્સમાં 106 પોઇન્ટના ઘટાડા સાથે 66160 અને નિફ્ટીમાં 13 પોઇન્ટના ઘટાડા સાથે 19646 પોઇન્ટની સપાટીએ શુક્રવારે બંધ આપીને માર્કેટે સેન્ટિમેન્ટમાં પ્રોફીટ બુકિંગની સ્મેલ આપી દીધી હતી. ટેકનિકલ ચાર્ટ અનુસાર નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર સ્પિનિંગ ટોપ દોજી ટાઇપની કેન્ડલસ્ટીક રચી છે. જે દર્શાવે છે કે, સપોર્ટ લેવલ 19600 પોઇન્ટ રહી શકે. તેની નીચે 19300- 19000 જોવા મળી શકે. ઉપરમાં 19750 ક્રોસ થાય પછી માર્કેટ કોન્ફિડેન્સ અને સેન્ટિમેન્ટ જામે તેવી શક્યતા જણાય છે.
(MARKET MORNING BY STOXBOX)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)