MARKET OUTLOK: NIFTY SUPPORT 17522- 17420, RESISTANCE 17689- 17753

બુધવારે નિફ્ટીએ ગેપડાઉન ઓપનીંગ સાથે શરૂઆત કરી 17484 પોઇન્ટથી રિકવર થઇ 17590નું લેવલ દર્શાવ્યું હતું.
ત્યારબાદ માઇનોર વોલેટિલિટી વચ્ચે 17651નું નવું ઊંચું લેવલ નોંધાવ્યા બાદ છેલ્લે 31 પોઇન્ટના ઘટાડા સાથે 17624 પોઇન્ટ બંધ રહ્યો હતો. ટેકનિકલી 20-day EMA (17,508-level) ટેસ્ટ કર્યા બાદ મોટાભાગનો ઇન્ટ્રા-ડે લોસ કવર કરી લીધો છે. પરંતુ નેગેટિવ નોટ સાથે બંધ રહ્યો છે. નિયર-ટર્મ ચાર્ટમાં શોર્ટટર્મ ટાઇમફ્રેમ સંકેત આપે છે કે, માર્કેટ હાલ નેચરલ ટ્રેન્ડ ધરાવે છે. 17800- 17500ની રેન્જ ફીક્સ્ડ છે. 17500 નીચે 17350નો સંકેત આપે
છે. ઉપરમાં 17500 ક્રોસ થયા બાદ 17800 સુધીના સુધારાની શક્યતા જણાય છે.
ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ રેન્જઃ સપોર્ટ 17522- 17420 અને રેઝિસ્ટન્સ 17689-0 17753.
BANK NIFTY OUTLOOK: SUPPORT 39286- 39116, RESISTANCE 39599- 39742.
ઘટાડાની ચાલ આગળ વધવા સાથે બેન્ચમાર્ક નિફ્ટીને ફરી એકવાર અન્ડર પરફોર્મ કર્યું છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ ડેઇલી ધોરણે નેગેટિવ જણાય છે.અવરલી ઇન્ડિકેશન્સ એવરેજથી નીચે દર્શાવે છે. નીચામાં 39800
આસપાસ હર્ડલ મેજર હર્ડલ 40000 આસપાસ જણાય છે.
NIFTY |
17624 |
BANK NIFTY |
39456 |
IN FOCUS |
S-1 |
17522 |
S-1 |
39286 |
WIPRO |
S-2 |
17420 |
S-2 |
39116 |
AXISBANK |
R-1 |
17689 |
R-1 |
39599 |
HDFCLIFE |
R-2 |
17753 |
R-2 |
39742 |
ESCORTS |
(Disclaimer: The information provided here is
investment advice only. Investing in the markets is subject to risks and please
consult your advisor before investing.)
(સ્પષ્ટતા:
અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં
રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)