નિફ્ટી 15700 ઉપરની સ્ટેબિલિટી આવે તો 15900 સુધી સુધરી શકે
NIFTY આઉટલૂકઃ વોલેટિલિટીના અંતે નિફ્ટીએ ગુરુવારે પોઝિટિવ ટ્રેન્ડ દેખાડ્યો છે. 15400- 15350 પોઇન્ટના સપોર્ટ ઝોનથી ઉપર રહ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ પોઝિટિવ સંકેત આપી રહ્યા છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ બુલિશ જણાય છે. ઉપરમાં નિફ્ટી 15700 સુધી સુધરી શકે. જોકે, આ લેવલ ઉપરની સ્ટેબિલિટી નિફ્ટીને 15900- 16000ના ઝોન તરફ લઇ જઇ શકે છે. નીચામાં સપોર્ટ લેવલ 15400- 15350 પોઇન્ટના ધ્યાનમાં રાખવા.
ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ ઝોનઃ 15407 પોઇન્ટ અને 15257 પોઇન્ટ મહત્વના સપોર્ટ લેવલ્સ, 15668 અને 15778 પોઇન્ટ મહત્વના રેઝિસ્ટન્સ લેવલ્સ
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ 32714- 32293 સપોર્ટ અને 33494- 33809 રેઝિસ્ટન્સ લેવલ્સ જણાય છે. ટેકનિકલી જોઇએ તો ડેઇલી પેટર્ન હાઇવેવ અને મહત્વના ઇન્ડિકેટર્સ ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર નેચરલ ટ્રેન્ડ દર્શાવે છે. જેના કારણે જો બજારમાં ટ્રેન્ડ ઘટાડાનો રહે તો બેન્ક નિફ્ટી 32700- 32500- 32300 સુધી ઘટી શકે. ઉપરમાં 33600- 33750 પોઇન્ટ રેઝિસ્ટન્સ જણાય છે.
ઇન્ટ્રા- ટ્રેડિંગ ઝોનઃ 32714 અને 32293 સપોર્ટ લેવલ્સ અને 33494- 33893 રેઝિસ્ટન્સ લેવલ્સ
NIFTY | 15557 | Bank Nifty | 33135 | In Focus | |
S-1 | 15407 | S-1 | 32714 | Stockin Focus | Maruti |
S-2 | 15257 | S-2 | 32293 | Intraday Pick | Bajaj Fina. |
R-1 | 15668 | S-1 | 33494 | Intraday Pick | Bharat Forg |
R-2 | 15778 | R-2 | 33893 | Intraday Pick | Coal india |