MARKET OUTLOOK: NIFTY SUPPORT 19606- 19500, RESISTANCE 19755- 19838, હવેલ્સ, આઇઇએક્સ ખરીદો
અમદાવાદ, 18 જુલાઇઃ નિફ્ટી સતત પોઝિટિવ મોમેન્ટમ જાળવી રાખવા સાથે 19700 પોઇન્ટની સપાટી ક્રોસ કરી બંધ રહ્યો છે. ટેકનિકલ એનાલિસિસ અનુસાર વધુ એક બુલિશ કેન્ડલ રચાઇ છે. જેમાં બેન્કિંગ સેક્ટરનો સુધારો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. હાલના સંજોગો તેજીવાળાની તરફેણમાં જણાય છે. નિફ્ટી માટેનો નેક્સ સપોર્ટ હવે સુધરી 19500નો જણાય છે. વીઆઇએક્સમાં 6 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. ઉપરમાં નિફ્ટી માટે રેઝિસ્ટન્સ 19900- 20000 પોઇન્ટને ધ્યાનમાં રાખી ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સને સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44911-44372, રેઝિસ્ટન્સ 45772- 46095
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)