અમદાવાદઃ બુધવારે નિફ્ટીએ 17824- 17976ની રેન્જમાં રમી છેલ્લે 18 પોઇન્ટના લોસ સાથે 17896 પોઇન્ટની સપાટી નોંધાવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ ફ્લેટ ટૂ પોઝિટિવ રહી હતી. મિક્સ ટ્રેન્ડ અને સેન્ટિમેન્ટ સાવચેતીનું રહેવા સાથે ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ મહત્વની ઇવેન્ટ્સની ફળશ્રુતિની રાહ જોઇ રહ્યા છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીને 17095 પોઇન્ટની 100 દિવસની એસએમએ આસપાસ સપોર્ટ મળી રહ્યો છે. સંખ્યાબંધ વાર નિફ્ટીએ આ લેવલ ક્રોસ કરવા કોશિશ કરી છે. જે દર્શાવે છે કે, માર્કેટ મોમેન્ટમ ગમે ત્યારે પલટી ખાઇ શકે છે. ઉપરમાં 50 અને 20 ડે ઇએમએની સ્થિતિ અપમૂવના સંકેતો આપી રહી છે. ટૂંકમાં હજૂ થોડો સમય માર્કેટ મોમેન્ટમ અવઢવની રહે. પરંતુ તા. 16 જાન્યુઆરીથી સુધારાની ચાલ જોવા મળી શકે તેવું જ્યોતિષીઓ પણ જણાવી રહ્યા છે…

NIFTY17896BANK NIFTY42233IN FOCUS
S117821S141868BLUESTAR (B)
S217747S241504FSL (B)
R117973R142457APOLLO TYRES (S)
R218051R242682CANFINHOMES (B)

BANK NIFTY OUTLOOK: SUPPORT 41868- 41504, RESISTANCE 42547- 42682

બુધવારે બેન્ક નિફ્ટીમાં તીવ્ર ઉછાળાની સ્થિત વચ્ચે 42250 સુધીનો બાઉન્સબેક જોવાયો હતો. છેલ્લે 218 પોઇન્ટના ગેઇન સાથે 42333 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. ઉપર જણાવેલા સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સને ધ્યાનમાં રાખીને ઇન્ટ્રા-ડે ટ્રેડ સ્ટ્રેટેજી રાખવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.

Intraday Picks

FSL (PREVIOUS CLOSE: 103) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs102- 103 for the target of Rs107 with a strict stop loss of Rs101.

APOLLO TYRE (PREVIOUS CLOSE: 319) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs324- 326 for the target of Rs315 with a strict stop loss of Rs329.

CANFINHOME (PREVIOUS CLOSE: 550) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs542- 547 for the target of Rs568 with a strict stop loss of Rs538.

Market lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)