અમદાવાદઃ ગુરુવારે NIFTY-50એ શરૂઆતી સુધારો નોંધાવ્યા બાદ છેલ્લે 58 પોઇન્ટના લોસ સાથે 18108 પોઇન્ટ બંધ આપવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ દર્શાવી છે. એક્રોસ ધ બોર્ડ મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો છે. એકપણ સેક્ટોરલમાં એક ટકાથી વધુ સુધારો નોંધાયો નથી. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી તેનો રાઇઝિંગ ટ્રેન્ડ જાળવવામાં વારંવાર નિષ્ફળ જવા સાથે બેરિશ હેમર પેટર્નને ક્રોસ કરી શકતો નથી. જો 18050- 18000 પોઇન્ટની ટેકનિકલ- સાયકોલોજિકલ સપાટીઓ ટકી રહે તો માર્કેટમાં સુધારાને અવકાશ રહેશે. નીચામાં 17774 પોઇન્ટની સપાટી એકવાર જોવા મળે તેવું મોટાભાગના ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે. પરંતુ માર્કેટ અંડરટોન અને સેન્ટિમેન્ટ જોતાં એવું જણાય છે કે, નિફ્ટી એકવાર 18200 ક્રોસ કરે પછી ફરી સુધારાની ચાલ વેગવાન બની શકે છે. ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ સ્ટ્રેટેજી માટે આ સાથે આપેલાં ટેબલના સપોર્ટ રેઝિસ્ટન્સ લેવલ્સ ધ્યાનમાં રાખવા સલાહ છે.

NIFTY18108BANK NIFTY42329IN FOCUS
S118063S142207INDIGO (B)
S218017S242085BPCL (B)
R118154R142473BAJAJ AUTO (S)
R218200R242628TATACONSUM (S)

BANK NIFTY OUTLOOK: SUPPORT 42207- 42085, RESISTANCE 42473- 42628

ગુરુવારે બેન્ક નિફ્ટીએ ડલ શરૂઆત કર્યા બાદ દિવસ દરમિયાન ધીમાં ઘટાડાની ચાલ સાથે છેલ્લે 129 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. સૌથી મહત્વની વાત એ કે એકપણ સેક્ટોરલમાં એક ટકાથી વધુ વોલેટિલિટી જોવા મળી નથી. ટેકનિકલી બેન્ક નિફ્ટી 42000- 41900 પોઇન્ટનું સપોર્ટ લેવલ જાળવી રાખે ત્યાં સુધી સુધારાની ચાલ આગળ વધવાને અવકાશ છે. ઉપરમાં 42628 પોઇન્ટનું રેઝિસ્ટન્સ કૂદાવે તો બેન્ક નિફ્ટી રાજા છે.

Intraday Picks

BPCL (PREVIOUS CLOSE: 350) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs347.50- 345 for the target of Rs358 with a strict stop loss of Rs341.50.

BAJAJ-AUTO (PREVIOUS CLOSE: 3,576) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs3,598- 3,620 for the target of Rs3,520 with a strict stop loss of Rs3,645.

TATACONSUM (PREVIOUS CLOSE: 739) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs742- 747 for the target of Rs722 with a strict stop loss of Rs754

Market lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)