આ સપ્તાહે એકપણ મેઇનબોર્ડ IPO નહિં, 4 SME IPO
અમદાવાદ, 29 મેઃ પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ આઇપીઓ માર્કેટમાં સુસ્તીનો માહોલ ચાલી રહ્યો છે. જ્યારે એસએમઇ પ્લેટફોર્મ ફુલ ફોર્મમાં રહેવા સાથે 4 આઇપીઓ આવી રહ્યા છે. જેમાં કોમરેડ એપ્લાયન્સિસ, સીએફએફ ફ્લુડ, ઇન્ટરેક્ટિવ ફાઇનાન્સિયલ અને ઇન્ફોલિયોન રિસર્ચનો સમાવેશ થાય છે.
KCD ઇન્ડસ્ટ્રીઝનો રૂ. 48.85 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ બુધવારે ખૂલશે: અમદાવાદ, 29 મેઃ કેસીડી ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયાનો રૂ. 48.85 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ 31 મે એ ખૂલશે. રાઇટ્સ ઇશ્યૂ પ્રતિ શેર રૂ. 18ના ભાવે રાઇટ ઇશ્યૂ ઓફર કરવામાં આવે છે જે 26 મે 2023ના રોજ શેરની કિંમત રૂ. 22.83 પર 21% ડિસ્કાઉન્ટ ભાવે છે. રાઇટ્સ ઇશ્યૂ 14 જૂન 2023 બંધ થશે. કંપની રૂ. 1 ની ફેસ વેલ્યુના 2,71,42,857 અંશતઃ ચૂકવેલ ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે જે રૂ. 18 પ્રતિ રાઇટ શેર (ઇક્વિટી શેર દીઠ રૂ. 17ના પ્રીમિયમ સહિત)ની કિંમતે ઇશ્યૂ કરાશે, જેનું કુલ મૂલ્ય રૂ. 48.85 કરોડ રહેશે.
એસએમઇ ઇશ્યૂ કેલેન્ડર એટ એ ગ્લાન્સ
Issuer Company | Open Date | Close Date | Lead Manager | Issue PriceRs. | Issue SizeCr. | Lot | Exchange |
Comrade Appliances | May 31 | Jun 05 | Gretex Corporate Services | 52to 54 | 11.85 to12.30 | 2,000 | BSE SME |
CFF Fluid Control | May 30 | Jun 02 | Aryaman Fin.Service | 165 | 85.80 | 800 | BSE SME |
Interactive Financial | Rikhav Securities | 132to 135 | 32.01 to 32.74 | NSE SME | |||
Infollion Research | May 29 | May 31 | Holani Consultants | 80to 82 | 20.93 to21.45 | 1,600 |
NCD ઇશ્યૂ કેલેન્ડર એટ એ ગ્લાન્સ
નોન કન્વર્ટિબલ ડિબેન્ચર ઇશ્યૂ માર્કેટમાં પણ ભારે ચહલ- પહલ જોવા મળી છે. આ સપ્તાહે 5 એનસીડી ઇશ્યૂઓ માર્કેટમાં રહેશે. જેની વિગતો આ સાથેના કોષ્ટકમાં આપવામાં આવેલી છે.
Company | Open | Close | RD | Issue price) | Size (RsCr) | CMP | Ratio |
Bhakti Gems and Jewellery | Jun 09, 2023 | Jun 20, 2023 | May 31, 2023 | 12.00 | 6.02 | 13.99 | 1:2 |
KCD Ind. I. | May 31, 2023 | Jun 14, 2023 | May 19, 2023 | 18.00 | 48.86 | 23.95 | 19:7 |
Samor Reality | May 15, 2023 | Jun 02, 2023 | May 02, 2023 | 10.00 | 10.75 | 40.50 | 1:1 |
Enbee Trade | May 18, 2023 | Jun 01, 2023 | May 10, 2023 | 15.00 | 48.00 | 20.25 | 20:1 |
Clara Industries | May 23, 2023 | Jun 01, 2023 | May 11, 2023 | 167.00 | 27.62 | 30.29 | 2:3 |