પ્રાઇમરી માર્કેટમાં એલઆઇસીના આઇપીઓના ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગના ઝટકાં પછી સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની ઇથર ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ તા. 24- 26 મે દરમિયાન ખુલી રહ્યો છે. તે ઉપરાંત તા. 20-24 દરમિયાન ઇમુદ્રા નો આઇપીઓ પણ આવી રહ્યો છે.

પારાદીપ 2જા દિવસે 0.51 ગણો ભરાયો

કેટેગરીટાઇમ
ક્યૂઆઇબી00
એનઆઇઆઇ0.20
રિટેલ0.95
ટોટલ0.51

ઇથોસ પહેલા દિવસે 0.27 ગણો ભરાયો

કેટેગરીગણો
ક્યૂઆઇબી00
એનઆઇઆઇ0.04
રિટેલ0.53
કુલ0.27

મેઇન બોર્ડ આઇપીઓ કેલેન્ડર

કંપનીતારીખઇશ્યૂ પ્રાઇસ
ઇથર ઇન્ડસ્ટ્રીઝ24- 26 મે
ઇમુદ્રા20- 24 મે243- 256
ઇથોસ લિ.18- 20 મે836- 878
પારાદીપ ફોસ્ફેટ17- 19 મે39- 42

એસએમઇ આઇપીઓ કેલેન્ડર

કંપનીખુલશેબંધ થશે
ગ્લોબસિક્યોર ટેકનો23 મે25 મે
રચના ઇન્ફ્રા.20 મે25 મે

એનસીડી આઇપીઓ કેલેન્ડર

નવી ફીનસર્વ23 મે10 જૂન

રાઇટ્સ ઇશ્યૂ કેલેન્ડર

કંપનીખુલશેબંધ થશે
ઇન્ટીગ્રા એસે.16 મે10 જૂન
એનસીએલ રિસર્ચ16 મે27 મે
ટીસીએમ12 મે26 મે

મે માસમાં લિસ્ટેડ આઇપીઓઃ પરફોર્મન્સ

કંપનીપ્રાઇસ18 મે+/- રૂ.
એલઆઇસી949876.25-72.75
રેઇનબો ચિલ્ડ્રન542440.90101.10
કેમ્પસ એક્ટીવેર292342.40+50.40