સોમવારના હેવી કરેક્શન બાદ માર્કેટમાં મંગળવારે ફ્લેટ ટ્રેન્ડ રહેવાની શક્યતા વિશેષ જણાય છે. એશિયા પેસેફિક બજારોનો ટ્રેન્ડ મિક્સ રહ્યો છે. યુએસ સ્ટોક્સ નરમ રહ્યાં છે. ઓઇલ પ્રાઇસમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. એફપીઆઇ ફરી વેચવાલ બની છે. આવી સ્થિતિમાં પણ એફએમસીજી અને એનર્જી સેક્ટરના શેર્સમાં સુધારાની જ્યારે આઇટી અને ટેકનોલોજી શેર્સમાં બેરિશ ટ્રેન્ડ આગળ વધવાની સંભાવના જણાય છે.

ઇન્ડેક્સક્લોઝિંગS1S2R1R2
NIFTY1737017350173001750017550
BANK NIFTY3844238000377303900039430

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)