બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500માં ભારતની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં ગુજરાતની 36 કંપની સામેલ
2024માં બર્ગન્ડી પ્રાઈવેટ હૂરૂન ઈન્ડિયામાં 36 કંપની ગુજરાતની, સંખ્યા ગતવર્ષની તુલનાએ પાંચ વધી ગુજરાતની આ કંપનીઓની કુલ વેલ્યૂ રૂ. 20.2 લાખ કરોડ, જે 2021થી 13 […]